Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રીબડામાં સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા અનિરૂધ્‍ધસિંહ જાડેજાનું સન્‍માન

જુનાગઢ : રીબડા ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રી મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. જેમાં જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર મનોજભાઇ જોષી મનિષભાઇ ત્રિવેદી જીતતેરૈયા સહિત સમગ્ર ટીમ દ્વારા અનિરૂધ્‍ધસિંહ જાડેજાનું મોમેન્‍ટો આપી સન્‍માન કર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) 

(11:45 am IST)