Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ધોરાજી બાબરિયા પરિવારોની મીટીંગ મળી

 

ધોરાજીઃ બાબરીયા સમાજ ખાતે વસતા બાબરીયા પરીવારના સમાજ નિર્માણ માટે મીટીંગ યોજાય જેમાં ધોરાજીના વસંતભાઇ જેઠાભાઇ બાબરીયાએ ૧૦ લાખ અને મગનભાઇ જેઠાભાઇ બાબરીયાએ ૧૦ લાખનું અનુદાન આપેલ જે બદલ દાતાઓનું સન્માન કરેલ હતું. આ તકે ધીરૂભાઇ બાબરીયાએ જણાવેલ કે પરીવારના દિકરા દિકરીઓના લગ્નમાં ખોટા ખર્ચાઓ નહી કરવા અને મંદિરે લગ્ન કરવા આહવાન કરેલ અને દીકરા અને દિકરીઓને ઉચ્ચ અભ્યાસ કરવા પર ભાર મુકેલ હતો. મીટીંગમાં ઉપસ્થિતોની તસ્વીર.

(10:27 am IST)