Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોટી કુંકાવાવનું ગૌરવ

 કુંકાવાવ : નિવૃત ફૌજી સંજયભાઇ લાખાણી તેમજ ભુમીબેન મહેતા દ્વારા સંચાલીત બિફૌજી ટીમની મેમ્‍બર લીંબડિયા કુષાલી, ગળથીયા નેન્‍સી, પરમાર સપના, મકવાણા દિશા, બાકરોણીયા પાયલ વગેરે ભાગ લીધો હતો. જેમાં બાસ્‍કેટબોલમાં સિલ્‍વર મેડલ તેમજ થાઇ બોકસીંગમાં ગોલ્‍ડ મેડલ મેળવેલ છે.આ બિફૌજી ટીમને ટ્રેનિંગ આપનાર ભુમીબેન મહેતા દિવ્‍યાંગ હોવા છતાં ટ્રેનિંગ આપી નેશનલ લેવલે. ગોલ્‍ડમેડલ અને સિલ્‍વર મેડલ અપાવેલ ભુમીબેન મહેતાનો કુંકાવાવ ગામે ભવ્‍યાનિત સ્‍વાગત કરેલ છે. તેમજ આ ટીમને સહયોગ અપનાર રાજુભાઇ દુહિરા દિવ્‍યેશભાઇ જોષી, જયદિપભાઇ સોલંકીને બિ.ફૌજીના પ્રણેતા સંજયભાઇ લાખાણી સરે અભિનંદન પાઠવેલ છે. તે તસ્‍વીર.

(10:36 am IST)