Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કાલાવડના નવાગામ-માછરડાને જોડતો પુલ ધોવાયો

 

નવાગામ : નવાગામ ગામથી ૧ કિ. મી. દુર નવાગામ અને માછરડાને જોડતો પુલ ધોવાયો અને વાહન ચાલકોને મુશ્કેલી આ પુલ અગાઉ પણ ક્ષતિગ્રસ્ત હતો. જે અંગેનો મિડીયામાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. આ પુલ પર રપ જાન્યુઆરીએ એક ડમ્પર ફસાયુ હતું. ત્યારે સદનસીબે કોઇપણ જાનહાની થયેલ ન હતી. આ પુલ ચરવીવારના વરસાદી કહેરમાં પુલ ધોવાય ગયો... અને માછરડા, ફગાસ, ભંગડા, ચાવંડી સહિત પાંચથી વધુ ગામના આંતરિક રસ્તામાં ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન... એસટી અને મોટા વાહનોને ફરજીયાત તાત્કાલીક અસરથી અન્ય રૂટ પરથી ટ્રાન્સફર કરવા પડયા હતાં.  (તસ્વીર  - અહેવાલ : હર્ષલ ખંધેડિયા, નવાગામ (કાલાવડ)

(11:51 am IST)