Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

>જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 1 પોઝીટીવ કેસ નોંધાયો  છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 4.60.0-7 સેમ્પલ લેવાયા છે
(6:59 pm IST)