Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબીમાં લાયન્સ કલબ ઓફ નજરબાગ દ્વારા 150 ગંગા સ્વરૂપ બહેનોને રાશનકીટનું વિતરણ.

 મોરબીમાં લાયન્સ કલબ ઓફ નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સહાય કરવામાં આવી હતી. જેમાં 150 જેટલા વિધવા બહેનોને રાશન કીટ આપીને તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વેળાએ પ્રમુખ પ્રેયસ પંડ્યા સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા.

(8:49 pm IST)