Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

મોરબીના પોલીસકર્મી જયપાલભાઇ જેસંગભાઇને ઇ-કોપ ઓફ મંથ એવોર્ડ એનાયત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૭ : પોલીસ જવાન અને  મોરબી સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા જયપાલભાઈ જેસંગભાઈને ગુજકોષ ઓફ મંથ એવોર્ડ એવોર્ડ આપવામાં આવ્યો છેે.

ગુજકોપ એપ્લીકેશનની મદદથી ઘરફોડ ચોરીનો ગુન્હો ઉકેલીને ૧૪ તોલા સોનું, અને રોકડા ૩ લાખ સહીત કુલ રૂ ૭.૨૫ લાખનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મેળવી હોય જે કામગીરી બદલ પોલીસકર્મીને ઈ કોપ ઓફ ધી મંથનો એવોર્ડ રાજયના ડીજીપીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. 

(11:38 am IST)