Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જુનાગઢ સી.પી.એમ. કાર્યાલયે ધારાસભ્ય ભીખાભાઇ જોષીની મુલાકાતઃ પ્રશ્નની ચર્ચા

જુનાગઢ : જુનાગઢ  કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ સી. પી. એમ. કાર્યાલયે બટુકભાઇ મકવાણા, ધીરૂભાઇ જોષી તથા શેખ રોજના સાથે શહેરના પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી.

(11:42 am IST)