Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમરેલીમાંથી પોસ્કો અપહરણના ભાગેડુ આરોપીને ઝડપી લેતી ફર્લો સ્કવોડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૭: મ્હે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ તરફથી ૦ થી ૧૮ વર્ષના ગુમ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે ર્ંઅમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે સુચના આપેલ જે અન્વયે ર્ંપેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા  તથા ર્ંપો.સબ ઇન્સ. ડી.એ.તુવરના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાની  ટીમ દ્વારા લક્ષ્મણભાઇ ઉર્ફે લખો રવજીભાઇ જાડેજા સાવરકુંડલા જી.અમરેલી મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ છે.

આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે ફરીયાદ કરેલ હોય જે ભોગબનનાર સાથે આરોપીને પકડી પાડેલ છે.

આરોપીઃર્ં- ર્ંલક્ષ્મણભાઇ ઉર્ફે લખો રવજીભાઇ જાડેજા રહે.સાવરકુંડલા જી.અમરેર્લીં વાળાને ર્ંભોગબનનાર પાયલબેન ડો/ઓ જયંતીભાઇ બાબુભાઇ વણોદીયા રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની હોસ્પીટલની પાછળ જી.અમરેર્લીં વાળી સાથે ર્ંતા.૨૬ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.(

(11:43 am IST)