Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જૂનાગઢઃ કારેલામાં ગણપતિબાપા દેખાયા

જૂનાગઢઃ જૂનાગઢના આદિત્યનગર ૨માં રહેતા કુસુમબેન ભટ્ટના ઘરે કારેલામાં ગણપતિના દર્શન થયા તેમને આજે સવારે ખરીદી કરેલ કારેલામાં ગણેશજીનું પ્રતિબિંધ દેખાયું હતું. તસ્વીરમાં કારેલામાં ગણપતિનું દર્શન દર્શાવતા બહેન નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(1:01 pm IST)