Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

વેરાવળ ખાતે સ્‍થાનીક કક્ષાએ કોરોનાના ર૩૩ ટેસ્‍ટ કરાયા જેમાં ૮ પોઝીટીવ કેસ સામે આવ્‍યા

વેરાવળઃ શહેર સ્‍થાનીક કોરોના ટેસ્‍ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે તેમાં વેરાવળ શહેરમાં કુલ ર૩૩ ટેસ્‍ટ કરવામાં આવેલ હતા તેમાંથી ૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા વેરાવળના કુલ ૧ર કેસો નોંધાયા છે.

(10:24 pm IST)