Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ચોટીલાના જૈન યુવકે માસખમણની ઉગ્ર તપヘર્યા કરી ગુરૂવારના પારણા કર્યા

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૨૭: ચોટીલાના દેરાવાસી જૈન અગ્રણી કાકુભાઇ પાનાચંદ ભાઇ શાહના યુવાન પૌત્ર હર્ષ નિલેશભાઇ શાહ એ માસખમણ (૩૦ ઉપવાસ) ની ઉગ્ર તપヘર્યા કરી હતી.
જયારે તપસ્‍વી હર્ષ શાહ ના સાધ્‍વીજી મહારાજ સાહેબો ના આશીર્વાદ સાથે અને જૈન શ્રાવક શ્રાવિકા ઓ અને પરિચિતોની ઉપસ્‍થિતિ માં ગુરૂવારે પારણાં થયાં હતાં.આ પ્રસંગે કકુભાઇ શાહ પરિવાર દ્વારા સંઘજમણનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.

 

(10:25 am IST)