Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

નાનકડા ગામડાનો સ્મશાન તરફ જવાનો રસ્તો ધોવાઇ જતા અંતિમયાત્રા સમયે પાણીના વહેણમાંથી પસાર થવું પડે છે : ભારે હાલાકી

 ખંભાળીયા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના હાપાલાખાસર ગામે સ્મશાન તરફ જવાનો રસ્તો ધોવાય જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દલિત સમાજ દ્વારા વિડિઓ બનાવી નારાજગી વ્યકત કરી... અંતિમયાત્રા સમયે લોકોને પાણીના વહેણમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.. કોઈ ઉકેલ આવશે ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.(તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી, જામ ખંભાળિયા)

(12:04 pm IST)