Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જામનગરમાં અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા

જામનગર : શહેરમાં વહેલી સવારે વરસાદ પડવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જામનગર શહેરમાં દસ વાગ્યા સુધી ૧૦ એમ.એમ. વરસાદ નોંધાયો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:11 pm IST)