Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પાણીનો પ્રવાહ વધતાં ભાદર ડેમના વધુ 10 પાટીયા 3 ફૂટ ખોલવામાં આવ્યા

(ભાવેશ ભોજાણી દ્વારા )ગોંડલ :::પાણીનો પ્રવાહ વધતાં ભાદર ડેમના વધુ 10 પાટીયા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમા વરસાદ શરૂ થતાં ભાદર ડેમ સાઈટ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેનું પાણી ભાદર ડેમ તરફ જઈ રહ્યું છે ભાદર ડેમમાં બપોર બાદ પાણીની આવક વધતા વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે.

 

(3:53 pm IST)