Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

બામણાસા ઘેડ પંથકમાં દોઢ કલાકમાં અઢી ઇચ વરસાદ

રાજકોટ તા.૨૭ : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ઘેડ પંથકમાં દોઢ કલાકમાં અઢી ઇચ વરસાદ પડ્યો છે જેના કારણે નદી નાળા અને ચેકડેમ છલકાઈ ગયા છે તેમ અકિલા ફેસબૂક લાઈવના શ્રોતા આહિર મસરી કરંગીયા એ જણાવ્યું છે

(6:30 pm IST)