Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી: વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી ,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 3.80.413 સેમ્પલ લેવાયા છે

(8:57 pm IST)