Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જામકંડોરણામાં વેલકમ નવરાત્રી રાસોત્‍સવ

ધોરાજી : જામકંડોરણા :  લેઉઆ પટેલ કન્‍યા છાત્રાલયના પટાંગણમાં કન્‍યા છાત્રાલય સંચાલિત કલરવ સ્‍કુલના બાળકો દ્વારા આયોજીત વેલકમ નવરાત્રી રાસોત્‍સવમા માતાજીની આરતી તેમજ દર્શનનો લ્‍હાવો લઈને વિજેતા બાળકોને પ્રોત્‍સાહીત કરીને સન્‍માન પત્ર તેમજ ઈનામ અર્પણ કાર્યક્રમ સંસ્‍થાના પ્રમુખ જયેશભાઈ રાદડીયાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ ગોવિંદભાઈ રાણપરીયા, વિઠલભાઈ બોદર,મોહનભાઈ કથીરીયા, ધનજીભાઈ બાલધા, નિલેશ હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(11:46 am IST)