Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સુત્રાપાડામાં નરેન્‍દ્રભાઇના જન્‍મદિન અને પંડિત દિનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મજયંતિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા. ૨૭ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ સેવા પખવાડિયાના ભાગરૂપે તેમજ તા ૨૫/૦૯/૨૦૨૨ના રોજ પ્રખર રાસ્‍ટ્રવાદી ઉત્‍કૃષ્‍ટ સંગઠનકર્તા પંડિત દીનદયાલ ઉપાધ્‍યાય ની જન્‍મજયંતી નિમિતે અને સ્‍વ. ડો ભરતભાઈ બારડ ના સ્‍મરનાર્થે સુત્રાપાડા મુકામે ભારતીય જનતા પાર્ટીના બક્ષિપંચ મોરચાના પ્રદેશ મંત્રી દિલીપભાઇ બારડ અને ભારતીય જનતા પાર્ટી સુત્રાપાડા શહેર, સુત્રાપાડા વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના સહયોગથી સુત્રાપાડા મુકામે સુપર સ્‍પેસિયાલિસ્‍ટ ડોક્‍ટરોની ટિમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૩૨૫૦ દર્દીઓ એ આ કેમ્‍પનો લાભ લીધો.

આ સર્વરોગ નિદાન કેમ્‍પ તા ૨૫/૦૯/૨૦૨૨ને રવિવાર ના રોજ ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ, બસ સ્‍ટેન્‍ડ પાસે, સુત્રાપાડા માં યોજવામાં આવેલ આ કેમ્‍પમાં નારાયણ મલ્‍ટીસ્‍પેસિયાલિસ્‍ટ હોસ્‍પિટલ અમદાવાદના હ્રદયરોગના નિષ્‍ણાંત ડો. વ્‍યોમ મોરી, તેમજ ડાયાબિટીસ સ્‍યૂગરના નિષ્‍ણાંત વેરાવળના ડો. ડી.કે.બારડ, તેમજ કાન, નાક અને ગળાના નિષ્‍ણાત ડો વિશાલ સોલંકી તેમજ સર્જન ડો અતુલ ડોડીયા તેમજ બાળરોગ નિષ્‍ણાત ડો અજય ઝાલા, તેમજ ચામડી (સ્‍કીન) ના નિષ્‍ણાંત ડો રવિ શામળા તેમજ હાડકાના નિષ્‍ણાત (ઓર્થોપેડિક) ડો પ્રવીણ વૈશ તેમજ સ્ત્રી રોગ નિષ્‍ણાંત (ગાયનેક) ડો રવિ ઝાલા તેમજ આઇ.વી.એફ. સ્‍પેસિયાલિસ્‍ટ ડો જિજ્ઞાબેન બારડ તેમજ આંખોના નિષ્‍ણાંત ડો અર્જુન ઝાલા તેમજ દાંતના રોગોના નિષ્‍ણાત (ડેન્‍ટિસ્‍ટ) ડો સ્‍નેહલબેન ડોડીયા તેમજ ફિટલ મેડિસિન સ્‍પેસિયાલિસ્‍ટ ડો એકતાબેન વૈશ ઉપરાંત ગિરસોમનાથ જિલ્લા ડોક્‍ટર સેલના કન્‍વીનર ડો. નારણભાઇ રાઠોડ તેમજ અન્‍ય ડોક્‍ટરોએ પોતાની સેવા આપેલ આ સર્વરોગ નિદાન કેમ્‍પ વિના મૂલ્‍યે હોય કોઈ પણ દર્દીએ કોઈ ફી ભરવાની નહોતી તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને નિદાન, સારવાર, બ્‍લડ/સુગર અને ઇસીજી રિપોર્ટ તેમજ જરૂરી દવાઓ ફ્રી આપવામાં આવેલ દર્દીઓને ચા, નાસ્‍તો, અને જરૂરિયાતમંદ દર્દીઓને જમવાની સુવિધા કરવામાં આવેલ.

 આ સર્વરોગ નિદાન કેમ્‍પ ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડાના વતની જશાભાઈ બારડની રાહબરી હેઠળ તેમજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટીની ટિમ તેમજ ભારતીય જનતા પાર્ટીના બક્ષિપંચ મોરચાના પ્રદેશ મંત્રી દિલીપભાઈ બારડના સહયોગથી યોજવામાં આવનાર છે. ડો ભરતભાઈ બારડના સ્‍મનાર્થે અવાર નવાર નેત્ર યજ્ઞ કેમ્‍પ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, સર્વરોગ નિદાન કેમ્‍પ જેવી સેવાકીય પ્રવુર્તિઓ અવાર નવાર કરે છે.

તા ૨૫/૦૯/૨૦૨૨ને રવિવારના રોજ યોજાયેલ્‌ આ સર્વરોગ નિદાન કેમ્‍પ માં તમામ પ્રકારના રોગોનું નિદાન તેમજ સારવાર સુપર સ્‍પેસિયાલિસ્‍ટ ડોક્‍ટરો દ્વારા કરવામાં આવેલ્‌ ત્‍યારે તેનો લાભ સુત્રાપાડા શહેર તેમજ તાલુકા ના ગામ લોકો એ બહોળી સંખ્‍યામા ભાગ લીધેલ આ અવસરે આ દીનદયાલ ઉપાધ્‍યાય જન્‍મતીથી ઉજવણી, મન કી બાત તેમજ સર્વરોગ નિદાન કેમ્‍પ આ ત્રિવિધ કાર્યક્રમ નું ઉદ્‍ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ તેમજ જૂનાગઢના સાંસદ સભ્‍ય રાજેશ ભાઈ ચુડાસમાં તેમજ પૂર્વ ધારાસભ્‍ય રાજશીભાઈ જોટવાઅન્‍ય આગેવાનોના હસ્‍તે કરવામા આવેલ.

અને જે.કે.ચાવડા ઉપાધ્‍યક્ષ પ્રદેસ બક્ષિપંચ મોરચો, તેમજ પૂર્વ ધારાસભ્‍ય કાળાભાઈ ઝાલા, પૂર્વ મંત્રી લક્ષ્મણભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ રામિબેન બચુભાઈ વાજા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરિભાઇ સોલંકી, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી ડો. વઘાસિયા સાહેબ, દિલિપભાઈ ઝાલા, રાજવીરસિહ ઝાલા , પ્રતાપભાઈ પરમાર , વિકમભાઈ પટાટ, હરદાસભાઈ સોલંકી, પ્રધ્‍યુમનસિંહ ડોડીયા , દેવાભાઇ ધારેચા, ડો સંજયભાઈ પરમાર, ઉદયભાઈ શાહ, લખમભાઈ ભેંસલા, કિરીટભાઇ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, દાનાભાઈ પટેલ , રાજુભાઇ, ગઢીયા, પ્રવીણભાઈ આહમેડા, દિનેશભાઇ ભજગોતર, રાજશીભાઈ રાઠોડ તાલુકા પંચાયત સભ્‍ય, દાનસિંગભાઈ પરમાર, પીઠાભાઈ , અરજણભાઇ ચાવડા, દિનેશભાઇ ડોડીયા, રમેશભાઈ, કેશવાલા, ઉકાભાઈ પટેલ, પાંચાભાઈ, વિરાભાઈ ખેર,બાબુભાઇ પરમાર-ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સભ્‍ય, પ્રતાપભાઈ પરમાર, મહમદ ભાઈ તવાની, બાલુભાઈ મકવાણા , રાકેશભાઈ પરમાર, કિશાભાઈ પટેલ, ફારૂકભાઈ આકાણી, માંડાભાઈ બારડ ,રામસિંગભાઈ, પરમાર, કાળાભાઈ મોરી, પ્રતાપભાઈ, પરમાર, રણમલભાઈ ડોડીયા, ધીરુભાઈ જાદવ, જીવાભાઇ મોરી, દેવાભાઇ ઝાલા, હનીફભાઇ પટેલ, ઉસૂફ પટેલ, નારણભાઇ ડોડીયા, સામતભાઈ ખેર, કાળાભાઈ મોરી, દિપુભાઇ ડોડીયા , મીઠાભાઇ ખેર , રણછોડભાઈ અરજણભાઇ ડોડીયા, હાજાભાઈ જાદવ, બાલુભાઈ રાઠોડ, કાદુભાઇ જાદવ, ભીખાભાઇ, જેંતિભાઇ બારડ, ભગાભાઇ બારડ, રામભાઈ પરમાર, લાખાભાઇ , કરશનભાઇ બારડ ,પ્રતાપભાઈ બારડ, ટપૂભાઇ , દાનાભાઈ ઇનાજ,સવદાસભાઈ ઉંબરી, મહેશભાઈ બારડ, માંડણભાઈ, ભગાભાઇ કદવાર, એભાભાઈ મેર, મનોજભાઇ વાળા, ગોવિંદભાઈ ગાંગેથા માનસિંગ ભાઈ ,વિનુબાપુ ,છોટુભાઈ રવજીભાઈ કણસગરા,મકવાણા ભરતભાઈ, વિમલભાઈ વાડોદરિયા, હરસુખભાઇ ડોડીયા,જાદવભાઈ રામ, જિકાભાઈ સુવગિયા, રજનિભાઈ ચોવટીયા, પુજાભાઈ બારડ, જસુભાઈ રામભાઇ લોઢવા, જાદવભાઈ સોળાજ, રામભાઇ ગોવિંદભાઈ લોઢવા, કાનજીભાઈ નકુમ, ગાંડાભાઇ નકુમ, રામભાઇ પરમાર સરપંચ રાખેજ, રવદાસ પઢિયાર,રાસિંગભાઈ નારણભાઈ પઢિયાર, રાજાભાઈ પરમાર, ધીરુભાઈ કણજોતર, કડસલાᅠ થી દેવસી ભાઈ , સંજય ભાઈ ,મનુભાઈ ઝાલા વાસવડ સરપંચ, અજીતભાઈ ઝાલા, તેમજ કાનાભાઈ બારડ , કાળાભાઈ બારડ, બાબુભાઈ, ડોડીયા, ભૂપતભાઈ ઝાલા, જેસિંગભાઈ મોરિ, અશ્વિનભાઈ બારડ, જેઠાભાઇ મોરિ,અરજણભાઇ પટેલ, વાલભાઈ ડોક્‍ટર, નિલેષભાઈ ડોક્‍ટર, દીપકભાઈ કાછેલા, મસરિભાઇ કાનાભાઇ, ગટુરભાઈ કાછેલા, સંગ્રામભાઈ કાછેલા, જેંતિભાઇ કાછેલા, બચુભાઈ જેસિંગભાઈબારડ ,વારજાગભાઈ જાદવ, નથુભાઈ કામળીયા, જેસિંગભાઈ નાથાભાઈ, મેરુભાઈ મેર, રામભાઇ પટેલ, અનિલભાઈ જેઠવા, વિજાભાઈ જેઠવા, પરબતભાઈ કામળિયા, રાજેશભાઈ કામળિયા, ખારવા સમાજ પટેલ વિરચંદ ભાઈ , સુત્રાપાડા બંદર સરપંચ ઉમેશભાઈ , રમેશભાઈ પટેલ, દિલીપભાઇ આંજણી, રમેશભાઈ વડાંગર, ચેતનભાઈ આચાર્ય, અરવિંદભાઇ વઢવાણઆ, વિજય બાપુ, કૈલાશ ભાઈ રામ, કાનજી કરશનભાઈ પંપાણિયા, જાદવભાઈ કુંભાભાઈરામ, રામભાઇ દાનાભાઈ , વજુભાઈ પંપાણિયા, વાણવી રામસિંહભાઈ, વાણવી વજુભાઈ ચિનાભાઈ, વાણવી કાનજીભાઇ, વાણવી જાદવભાઈ, વાણવી ભીખાભાઇ જેશાભાઈ, સિદ્ધરાજ રાઠોડ, ભીખુભાઈ રાઠોડ, બહાદુરસિંહ ગોહેલ, રબારી ભૂપતભાઇ તેમજ મેરામણભાઈ રબારી, ગોવિંદભાઇ રબારી, રામભાઇ ભિખા આતા ભુવા,જસુભાઈ રબારી , તેમજ નગરપાલિકાના તમામ સભ્‍યો તેમજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન ના હોદેદારો અને તમામ સમાજના આગેવાનો અને ખુબજ મોટી સંખ્‍યામાં દર્દીઓ આ કેમ્‍પમાં ૩૨૫૦ દર્દીઓને નિદાન, સારવાર અને દવા તથા ચા, નાસ્‍તો અને જમવાનું તદન ફ્રી આપવામાં આવેલ આ પ્રદેશ ગુજરાત બક્ષિપંચ મોરચાના મંત્રી દિલીપભાઇ બારડ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના સહયોગ થી આ મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું, કાર્યક્રમમાં ૫૦૦૦થી લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:51 am IST)