Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ખંભાળીયાના બેહ ગામે મેળા નજીક જુગાર રમતા ૨૨ શખ્‍સો ઝડપાયા

ખંભાળીયા,તા. ૨૭ : ખંભાળીયાના બેહ ગામમાં મેળામાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા અંગે બંદોબસ્‍ત/પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફને સયુંકતમાં હકિકત આધારે મેળામાં મંદિરની સામેના તથા બારા ગામ તરફ જવાના રસ્‍તા તરફ આવેલ નદીના કાઢે બાવળની ઝાડીઓમાં જાહેરમાં અલગ અલગ જગ્‍યાએ બાજુ બાજુમાં ગોળ કુંડાળા વળી કુલ-૦૪ ફીલ મળી ગંજી પતાના પાના વડે જુગાર રમતા મળી આવેલ.

ફીલ-નં.૦૧ માં ચારેય આરોપીઓ ભેગા મળી જાહેર જગ્‍યામા ગંજીપતાના પાના વડે ત્રણપત્તી નામનો જુગાર રમી પૈસાની હાર-જીત કરતા રૂા.૧૨,૫૫૦/- ના મુદામાલ સાથે

(૧) ભારમલભાઇ મોમૈયાભાઇ માયાણી ઉવ.૩૪ ધંધો-ખેતી રહે.ઝાકસીયા ગામ સોનલ શાળાની બાજુમાં (૨) ભલાભાઇ પરબતભાઇ ભીંડા ઉવ.૫૨ ધંધો-ખેતી રહે.રાણ ગામ અસડા વાડી વિસ્‍તાર તા.કલ્‍યાણપુર (૩) રણજીતસિંહ ડોલુભા જાડેજા ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.ગાગવા ગામ, (૪) નવલસિંહ ધીરૂભા જાડેજા ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.ઉગમણા બારા

ફિલ-નં.૦૨માં આઠેય આરોપીઓ ભેગા મળી જાહેર જગ્‍યામા હાર-જીત કરતા રૂા.૨૯,૫૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂા.૨૧,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૫૦,૫૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

 (૧) ફીરોજભાઇ સતારભાઇ ગડન ઉવ.૨૨ ધંધો-ડ્રાઇવીંગ રહે.ગોઇજ ગામ કજુડા પાડો,  (૨) મહેન્‍દ્વભાઇ નરોતમભાઇ પીત્રોડા ઉવ.૨૮ ધંધો-ડ્રાઇવીંગ રહે.ગોઇજ ગામ કજુડા પાડો, (૩) વનરાજસિંહ ખુમાનસિંહ ચુડાસમા ઉવ.૩૨ ધંધો-ખેતી રહે.સીમાણી કાલાવડ , (૪) બળદેવસિંહ ભાસનસિંહ જાડેજા ઉવ.૩૨ ધંધો-ખેતી રહે.દક્ષીણ બારા, (૫) મહિપસિંહ વિભાજીભાઇ પરમાર ઉવ.૪૫ ધંધો-ખેતી રહે.આથમણા બારા, (૬) જેનીસભાઇ હિતેસભાઇ વોરા ઉવ.૨૨ ધંધો-નોકરી રહે.જામનગર ખોડીયાર કોલોની કિષ્ટલ મોલની સામે (૭) ભગવાનજીભાઇ કલુભા જાડેજા ઉવ.૫૫ ધંધો-ખેતી રહે.ચુડેશ્વર (૮) નરેશભાઇ હિરાભાઇ બગડા ઉવ.૩૧ ધંધો-મજુરી રહે.જામનગર ગોકુલનગર શેરી નં.૧૬ તા.જી.જામનગર

ફિલ-નં.૦૩માં રોકડા રૂા.૪૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂા.૧૦૫૦૦/- મળી કુલ કિ.રૂા.૧૫૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

(૧) અલારખાભાઇ મામદભાઇ પડીયાર જાતે.મુસ્‍લીમ ઉવ.૪૩ ધંધો-ડ્રાઇવીંગ રહે.રાણાવાવ ગામ (૨) વલ્લભભાઇ લાલજીભાઇ જોષી જાતે.બ્રાહ્મણ ઉવ,૩૬ ધંધો-ખેતી રહે.ગઢવારા મોડપર ગામ તા.ભાણવડ (૩) વસરામભાઇ ભાણાભાઇ નકુમ જાતે.દલવાડી ઉવ.૩૫ ધંધો-ખેતી રહે.હરીપર ગામ તા.કલ્‍યાણપુર

ફિલ-નં.૦૪ માં રૂા.૧૬૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂા.૬૫૦૦/- મળી કુલ કિ.રૂા.૨૩૨૦૦/- ના મુદામાલ સામે (૧) ભાવેશ છગનભાઇ પરમાર ઉવ.૨૪ ધંધો-ખેરી રહે.ગોકલપર ગામ (૨) મુકેશભાઇ કલાભાઇ પરમાર ઉવ.૩૪ ધંધો-ખેતી રહે.ગોકલપર ગામ (૩) રામભાઇ અમરાભાઇ જાપડા ઉવ.૩૯ ધંધો-ખેતી રહે.સોડસલા ગામ (૪) આકાશસિંહ ચંદ્રસિંહ જાડેજા ઉવ.૨૨ ધંધો-ખેતી રહે.ચુડેસ્‍વર ગામ (૫) વેજાણંદભાઇ પુનાભાઇ લુણા ઉવ.૩૮ ધંધો-ખેતી રહે.ખંભાળીયા ગાયત્રી નગર તા.ખંભાળીયા  (૬) મહાવિરસિંહ જીવુભા જાડેજા ઉવ.૩૨ ધંધો-ખેતી રહે.ચુડેસ્‍વર ગામ (૭) ઉમેદસિંહ નાથુભા વાઢેર ઉવ.૨૨ ધંધો-ખેતી રહે.સીમાણી કાલાવડ ગામ આમ જાહેરમાં કુલ-૨૬ આરોપીઓ જુગાર રમતા જગ્‍યાએથી કુલ આરોપીઓ -૨૨ સાથે કુલ કિ.રૂા.૧૦૧૭૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્‍ધ અલગ અલગ ફરીયાદ રીપોર્ટ આપી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.એમ.જુડાલ,  પો.હેડ.કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્‍સ સ્‍ટાફ), ખીમાભાઇ કેશુભાઇ કરમુર (સર્વેલન્‍સ સ્‍ટાફ), પ્રદિપસિંહ શિવાયસિંહ જાડેજા (સર્વેલન્‍સ સ્‍ટાફ), જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્‍સ સ્‍ટાફ),વિરેન્‍દ્વસિંહ નટુભા જાડેજા (સર્વેલન્‍સ સ્‍ટાફ),દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા (સર્વેલન્‍સ સ્‍ટાફ), પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્‍સ સ્‍ટાફ),યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્‍સ સ્‍ટાફ), પો.હેડ.કોન્‍સ. રોહીતભાઇ નટવરલાલ થાનકી (વડત્રા આ.પો), પો.કોન્‍સ. મહીદીપસિંહ સુરેન્‍દ્વસિંહ જાડેજા (વડત્રા આ.પો.), નિલેષભાઇ શુકાભાઇ ગોજીયા,ભરતભાઇ ગેલાભાઇ બલા, વિજય માલદેભાઇ ચાવડાએ કરી હતી. 

(1:40 pm IST)