Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

માળીયાહાટીનામાં દોઢ અને વંથલીમાં અડધો ઇંચ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૭:  જુનાગઢ જીલ્લામાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

માળીયાહાટીનામાં દોઢ ઇંચ તથા વંથલીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે કેશોદ, જુનાગઢ, ભેંસાણ, મેંદરડામાં ઝાપટા વરસ્‍યા છે.

(1:44 pm IST)