Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

આટકોટમાં પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ અપડેટનો કાર્યક્રમ યોજાયો

 આટકોટઃ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોને વીમા પોલિસી પણ આપવામાં આવી હતી ૩૯૯ માં એક વર્ષ માટે દસ લાખનો વીમો પોસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો અને જેમાં લોકોએ લાભ લીધો હતો તેમ જ આધાર કાર્ડ અપડેટ કાર્યક્રમ પણ પોસ્ટ ઓફિસમાં યોજવામાં આવ્યો હતો અને જે પોસ્ટ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો (તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(1:57 pm IST)