Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ભાવનગરમાં બે ને કોરોના

ભાવનગર તા. ર૭ :.. ભાવનગર  શહેરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે.

લાંબા સમય બાદ ભાવનગરમાં કોરોના પોઝીટીવનાં એક સાથે બે કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરૂષ મળી બન્ને કેસ શહેરમાં જ નોંધાયા છે. હજુ ગઇ કાલે જ એક દર્દી ડીસ્ચાર્જ થતાં ભાવનગર કોરોના મુકત થયુ હતું. પરંતુ આજે એક સાથે બે-બે પોઝીટીવ કેસ નોંધાયા છે.

લગ્નની સીઝન વચ્ચે શહેરમાં કોરોનાનાં બે કેસ નોંધાતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 

(11:00 am IST)