Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મીઠાપુર નજીકની અક્ષરા પબ્લિક સ્કૂલમાં બાળકોને કુમકુમ તિલક કરી આવકારાયા

મીઠાપુર : મીઠાપુર નજીક આવેલી અક્ષરા પબ્લિક સ્કૂલમાં પણ ભણતા બાળકો અને શીક્ષકોમાં આવો જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે શાળાના પ્રથમ દિવસે શિક્ષકો અને આચાર્ય દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ જે તસ્વીરમાં જોઇ શકાય છે.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:57 am IST)