Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સર ગામે જીવુબેને ઝેર પીધું: રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: સરધાર પાસેના સર ગામે રહેતાં જીવુબેન નાથાભાઇ રાઠોડ (ઉ.૫૫) નામના મહિલાએ વાડીએ ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. જીવુબેનને પાંચ પુત્ર છે. ઘરમાં ચડભડ થતાં પગલુ ભર્યાનું જણાવાયું હતું.

 

(10:32 am IST)