Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સરખા વસ્ત્રો પરિધાન કરી સખીઓ સભા મંડપમાં

નરેન્‍દ્રભાઇની સભામાં માનવ મેદની એકઠી કરવા ગુજરાત ભાજપે એડીચોટીનું જોર લગાવ્‍યું છે. જિલ્લા ભાજપ દ્વારા ખાસ કરી મહિલાઓને એકઠી કરવા ગામે-ગામ સાડીઓની લ્‍હાણી કરી સરખી સાડી પહેરી આટકોટ આવવાની સુચના આપી હોય સવારથી જ મહિલાઓ સભા મંડપમાં આવવા લાગ્‍યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા, અહેવાલ : વિજય વસાણી)

 

(11:02 am IST)