Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વઢવાણના સરા ગ્રામ પંચાયત દ્વારા પ્રિ-મોન્‍સુન સફાઇ કામગીરી

વઢવાણ : સરા ગામમાં ચોમાસાનું વરસાદી પાણી ભરવાથી મચ્‍છરનો ઉપદ્રવ ન થાય તેમજ મેલેરીયા, ડેન્‍ગ્‍યુ જેવા મચ્‍છર જન્‍ય રોગો ન થાય તે માટે સરપંચ હંસાબેન મકવાણા, પ્રતિક કોરટીયા અને ધીરૂભાઇ ટાંકે હળવદ બસ સ્‍ટોપ સહિતના વોર્ડમાં સફાઇ કામગીરી કરાવી હતી. ઊપરાંત ગ્રામ જનોને જયા ત્‍યા કચરો ન ફેકવા તેમજ કચરો એકઠો કરવા આવતા ટ્રેકટરમાં જ કચરો નાખવા અપીલ કરી હતી.( તસ્‍વીર-અહેવાલઃફઝલ ચોેહાણ વઢવાણ)

(11:44 am IST)