Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

અમિતભાઈ શાહનું દ્વારકા પાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણીએ સ્વાગત કર્યું

 
દ્વારકા::: દ્વારકાધીશ ભગવાનના દર્શનને આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું દ્વારકા પાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણીએ સ્વાગત કર્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.( અહેવાલ :: વિનુભાઈ સામાણી તસવીર દીપેશ સામાણી - દ્વારકા)

 

(11:44 am IST)