Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં મગ અને ચોળીની ધુમ આવક

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ : માર્કેટીંગ યાર્ડમાં મગ અને ચોળીની ધુમ આવક થઇ રહી છે.

યાર્ડમાં મગ અને ચોળીની આવક વધતા સમયે ચોળીના ર૦ કિલોના ૧૧૦૦-૧ર૦૦ ભાવ રહ્યા છ.ે તેમની સાથે અડદ ૧રપ૦-૧૩પ૦, તલ ૧પ૦૦-૧૮પ૦ના ભાવ રહ્યા છે. યાર્ડમાં઼ મગની ૧પપ૦૦ કિલો આવક તેમજ અડદ ર૭૦૦ કિલો તલ,૧૦૦૦ કિલો તેમજ ચોળી ૧૦૪૦૦ કિલોની આવક થઇ છે.

(2:52 pm IST)