Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જુનાગઢથી મોટી સંખ્‍યામાં નરેન્‍દ્રભાઇ મોદીના કાર્યક્રમમાં ઉપસ્‍થિતિ

જુનાગઢ : રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ શ્રી ડી.કે પરવાડીયા મલ્‍ટીસ્‍પેશિયાલીટી હોસ્‍પિટલ ના લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી પધારતા હોય ત્‍યારે એમને આવકારવા જૂનાગઢ જિલ્લા માંથી હજારોની સંખ્‍યામાં માતાઓ બહેનો ઉત્‍સાહભેર ક્રિષ્‍ના હોટેલથી રવાના થયા હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:32 pm IST)