Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

અમિતભાઇ શાહ મરીન કમાન્‍ડો ટ્રેનીંગ સેન્‍ટરની મુલાકાતે

ખંભાળીયા : કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભોજપ ગામે મરીન કમાન્‍ડો ટ્રેનીંગ સેન્‍ટરની મુલાકાત લીધી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : અહેવાલ : કૌશલ સવજાણી- ખંભાળીયા)

(3:26 pm IST)