Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પોરબંદરમાં અનોખુ સેવાકાર્ય

પોરબંદર : લાલબત્તી વાળા મામાદેવ ટ્રસ્‍ટના સેવકોએ પરમહંસોને તૈયાર કરીને પીવડાવ્‍યુ ઠંડું કાલાખટ્ટા સરબત પીવડાવ્‍યુ હજુ આવી સેવા દર અઠવાડિયે અવિરત ચાલે છે. આ સેવા ભાવિ યુવાનોએ આજે રસ્‍તે રખડતા પરમહંસોને પરમહંસોને નવડાવી, બાલદાઢી કરી નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરીને દક્ષિણા પણ આપી તથા પોતાના પરિવારના સભ્‍યો જેવી જ લાગણીથી તેઓની સાથે બેસી ઠંડુ કાલા ખાટા સરબત પીવડાવી માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂં પાડયુ હતું.તે તસ્‍વીર.

(10:39 am IST)