Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં વિદાય સમારંભ

ધ્રોલઃ ધ્રોલના પી.એસ.આઇ એમ.એન.જાડેજા સીટી. બી ડીવીઝન ખાતે બદલી થતા ધ્રોલ પોલીસ સ્‍ટાફ દ્વારા પી.એસ.આઇ જાડેજાનું ગઇ કાલે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ તકે ધ્રોલ પોલીસના તમામ સ્‍ટાફ દ્વારા આયોજન યોજાયેલ હતું. ધ્રોલના પી.એસ.આઇ.એસ. તરીકે એમ.આર.સવસેટા મુકાયા છે. (સંજય ડાંગર ધ્રોલ) 

(1:15 pm IST)