Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સંભવિત વાવાઝોડાને પગલે ઓખા બેટ વચ્ચે ચાલતી બોટ સર્વિસ બંધ : ઓખા બંદર પર ૩ નંબરનું ભય સૂચક સિગ્નલ

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા. ૨૮ : હવામાન વિભાગની આગાહી મુખ્ય આગામી સમયમાં ભારે પવનની આગાહીને લઇ આગમ ચેતીના પગલા રૃપે ઓખા બેટ વચ્ચે ચાલતી બોટ સેવા બંધ કરવા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા બેટ વચ્ચે ચાલતી બોટ સેવા બંધ કરવા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવેલ છે.

ઓખા બંદરે ૩ નંબરનું ભય સૂચક સિગ્નલ પણ લગાડવામાં આવેલ છે.

જો કે ગઇ કાલે રાત્રે ઓખા પંથકમાં ભારે પવન સાથે મિની વાવાઝોડુ ત્રાટકયુ હતું પરંતુ જાનમાલને કોઇ નુકસાન થયેલ નહીં.

(3:36 pm IST)