Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સાજડીયાળી જૂથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા

ધોરાજી : સાજડીયાળી જૂથ સેવા સહકારી મંડળી સાજડીયાળી સરદાર પટેલ સેવા મંડળી સાજડીયાળી દૂધ ઉત્પાદક સેવા મંડળીની વાર્ષિક સાધારણ સભા રાજકોટ દૂધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાના અધ્યક્ષસ્થાને રાખવામા આવી હતી. આ સભામાં જામકંડોરણા તાલુકાના આગેવાનોમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ બોદર તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઇ ચૌહાણ, જિ.પં.ના સભ્ય હરસુખભાઇ પાનસુરીયા, અગ્રણી ઉદ્યોગપતી નાથાભાઇ બાલઘા, ચીમનભાઇ પાનસુરીયા, કિસાન મોરચાના પ્રમુખ લીલાભાઇ ભંડેરી, તા.પં.ના સભ્ય કરશનભાઇ સોરઠીયા અને સરપંચ કલ્પેશભાઇ રાણપરીયા, જશમતભાઇ કોયાણી, જીતુભાઇ કથીરીયા, કમલેશભાઇ સોજીત્રા, અરવિંદભાઇ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતી હતી. સાધારણ સભા યોજાઇ તે તસ્વીર.

(11:43 am IST)