Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ધોરાજીની ચીત્સીયા કોલોનીમાં ચોથા માળેથી યુવાન પડી જતા સારવારમાં

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૮ :  સ્ટેશન રોડ પર આવેલ ચીત્સીયા કોલોની ખાતે રહેતા સદામ અજીજ શ્યામવાલા (ઉ.વ.ર૭) વાળો પોતાના મકાનમાં ૪ થા માળે રહે છે અને અચાનક પડી જતા ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં આવતા વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયેલ હતો. આ બનાવ અંગે  જમાદાર ભીમજીભાઇ ગંભીર તપાસ ચલાવી રહેલ છે. 

(2:44 pm IST)