Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મોરબી જીલ્લો કોરોના મુક્ત થયા બાદ ફરી કોરોનાની એન્ટ્રી : નવો એક કેસ નોંધાયો


મોરબી જીલ્લો રવિવારે કોરોના મુક્ત થયો હતો અને બે દિવસ સુધી નવો એકપણ કેસ નોંધાયો ના હતો જોકે હવે રાહત પૂરી થઇ ગઈ છે અને મોરબી તાલુકામાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે
મોરબી જીલ્લામાં બે દિવસની રાહત બાદ ફરી કોરોનાનો નવો કેસ નોંધાયો છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો નવો એક કેસ આવ્યો છે તો બાકીના ચાર તાલુકામાં આજે પણ રાહત જોવા મળી છે

(9:38 pm IST)