Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાજકોટની ચોરીના કેસમાં સંડોવાયેલ ભાગેડુ આરોપીને ઝડપી લેતી જામનગર SOG

જામનગર : પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાલી દ્રારા જામનગર શહેર વિસ્તારમાં  ગૅરકાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને અટકાવવા કાર્યવાહી કરવા બાબતે એસ..જી. ને સુચના કરતા તે  અનુસંધાને આજરોજ એસ..જી. પોલીસ ઈન્સપેકટર શ્રી કે.એલ.ગાધે તથા પોલીસ સબ ઇન્સ  શ્રી વી.કે.ગઢવી નાઓની નેત્રુત્વ વાળી ટીમના ASI હિતેશભાઈ ચાવડા તથા PC રવિભાઈ બુજડ  તથા HC અનિરૂધ્ધર્સિંહ ઝાલાને હકીકત મળેલ કે રાજકોટ પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશન ફસ્ટ  ગુ...૧૧૨૦૮૦૪૪૨૦૧૧૮૯/૨ર૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુન્્હાનો નાસતો ફરતો આરોપી  મચ્છરનગર, ગાંધીનગર રેડ, રેલ્વે સ્ટેશન પાસે આટાફેરા કરે છે જેથી હકીકત વાળી જગ્યાએ જતા ત્યા  હકીકત મુજબનો ઇસમ હાજર મળી આવતા તેમના વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરેલ છે

આરોપી:- વિરેન્દ્રસિંહ ખુમાનસિંહ રાઠોડ જાતે દરબાર ઉવ.૩ર ધંધો મજુરી રહે મચ્છરનગરરૂમ નં.૧૪૦, બળીયા હનમાન મંદીર સામે, ગાંધીનગર રોડ, જામનગર   

કાર્યવાહી એસ..જી.પોલીસ ઈન્સ. શ્રી કે.એલ.ગાધે તથા પો.સબ.ઇન્સ શ્રી વી.કે.ગઠવી તથા  એસ-.જી. સ્ટાફના .એસ.આઇ. મહેશભાઇ સવાણી, હિતેશભાઇ મેરામણભાઇ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા તથા પોલીસ  હેડ કોન્સ. હિતેષભાઇ ખોડુભાઇ ચાવડા, બશીરભાઇ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, રાયદેભાઇ ગાગીયા, ઘનશ્યામભાઇ  ડરવાળીયા, અરજણભાઈ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા, દિનશભાઈ સાગઠીયા, દાલતસિહ જાડજા તથા  પોલીસ કાન્સ. સાયબભાઇ મકવા, રવિભાઈ બુજડ, સંજયભાઇ પરમાર, લાલુભા જાડજા, પ્રિયંકાબન ગઢીયા તથા ડા. પોકોન્સ. દયારામભાઇ ત્રીવેદી, સહદેવસિંહ ચૌહાણ નાઓએ કરેલ છે

(9:37 am IST)