Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કચ્છમાં મેઘાનો ડોળ : લખપતમાં સવારે ઝાપટુ : હાલારમાં પણ સતત હળવા ઝાપટા

સૌરાષ્ટ્રભરમાં અન્યત્ર ઉઘાડઃ ઉના-વાંસજાળીયામાં ૧ ઇંચઃ ઝાલાવડ, ગોહીલવાડ, દ્વારકા જીલ્લા કોરા

રાજકોટ, તા., ૨૮: સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિ'થી મહદ અંશે ઉઘાડ રહયો છે.

આમ છતા કયારેક હળવા ઝાપટા વરસી જાય છે.

 આજે કચ્છમાં મેઘાનો ડોળ રહયો છે અને લખપતમાં સવારે ઝાપટુ વરસી જવા પામ્યુ છે.

 જયારે હાલારમાં છેલ્લા કેટલા દિ'થી હળવો વરસાદ વરસતો જ રહયો છે જે છેલ્લા ર૪ કલાકનો વરસાદ નીચે મુજબ છે.

સોરઠ

કેશોદ

૧૩ મી.મી.

જુનાગઢ

૧ મી.મી.

ભેંસાણ

૪ મી.મી.

મેંદરડા

૨ મી.મી.

માંગરોળ

૮ મી.મી.

માણાવદર

૩ મી.મી.

માળીયા હાટીના

૧૬ મી.મી.

વંથલી

૪ મી.મી.

વિસાવદર

૧૯મી.મી.

રાજકોટ જીલ્લો

ઉપલેટા

૭ મી.મી.

કોટડા સાંગાણી

૬ મી.મી.

ગોંડલ

૫ મી.મી.

જેતપુર

૩ મી.મી.

જામકંડોરણા

૭ મી.મી.

પડધરી

૬ મી.મી.

અમરેલી જીલ્લો

અમરેલી

૮ મી.મી.

ખાંભા

૬ મી.મી.

ધારી

૩ મી.મી.

બગસરા

૪ મી.મી.

બાબરા

૨ મી.મી.

રાજુલા

૪૮ મી.મી.

લીલીયા

૧૩ મી.મી.

સા.કુંડલા

૬ મી.મી.

કચ્છ

અંજાર

૧૫ મી.મી.

અબડાસા

૮ મી.મી.

ગાંધીધામ

૬ મી.મી.

નખત્રાણા

૩ મી.મી.

ભચાઉ

૨ મી.મી.

ભુજ

૨ મી.મી.

મુંદરા

૫ મી.મી.

માંડવી

૧૩ મી.મી.

લખપત

૧૫ મી.મી.

બોટાદ જીલ્લો

રાણપુર

૩ મી.મી.

ગીર જીલ્લો

ઉના

ર૪ મી.મી.

કોડીનાર

૯ મી.મી.

ગીરગઢડા

૧૦ મી.મી.

તાલાળા

૨૩ મી.મી.

વેરાવળ

૧૪ મી.મી.

સુત્રાપાડા

૨૩ મી.મી.

હાલાર

જામજોધપુર

૧૨ મી.મી.

જામનગર

૫ મી.મી.

જોડીયા

૨ મી.મી.

ધ્રોલ

૩ મી.મી.

લાલપુર

૨ મી.મી.

મોરબી જીલ્લો

હળવદ

૭ મી.મી.

મોરબી

૯ મી.મી.

જામનગર જીલ્લો

લાખા બાવળ

૫ મી.મી.

ફલ્લા

૭ મી.મી.

હડીયાણા

૩ મી.મી.

લતીપુર

૧૦ મી.મી.

નિકાવા

૧૦ મી.મી.

ખરેડી

૧૦ મી.મી.

ભ.બેરાજા

૫ મી.મી.

નવાગામ

૫ મી.મી.

મોટા પાંચદેવડા

૧૦ મી.મી.

મોટા વડાળા

૫ મી.મી.

સમાણા

૧૦ મી.મી.

શેઠ વડાળા

૮ મી.મી.

જામવાડી

૯ મી.મી.

વાંસજાળીયા

૨૩ મી.મી.

ધુનડા

૨૦ મી.મી.

ધ્રાફા

૨૦ મી.મી.

પરડવા

૧૦ મી.મી.

ભણગોર

૨ મી.મી.

મોટા ખડબા

૭ મી.મી.

સસોઇ ડેમ

૧૦ મી.મી.

ફુલઝર-ર ડેમ

૨૦ મી.મી.

રંગમતી ડેમ

૧૫ મી.મી.

કંકાવટી ડેમ

૫ મી.મી.

ઉંડ-ર ડેમ

૬ મી.મી.

રૂપાવટી ડેમ

૫ મી.મી.

વનાણા ડેમ

૧૫ મી.મી.

ઉમીયાસાગર

૫ મી.મી.

ઉંડ-૪ ડેમ

૩ મી.મી.

(11:17 am IST)