Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગોંડલ માર્કેટયાર્ડમાં કોરોના ટેસ્ટના હેલ્થ કેમ્પ યોજાયો

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે કોરોના ટેસ્ટનું હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ચેરમેનશ્રી ગોપાલભાઇ શીંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ડિરેકટરશ્રીઓ સેક્રેટરીશ્રી દ્વારા માસ્ક વિતરણ કરી હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યું જે. ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર હરેશ ગણોદીયા ગોંડલ)

(11:37 am IST)