Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મોરબીના સોખડા ગામે જુગાર રમતા ૬ ઝડપાયા

મોરબી,તા. ૨૮: તાલુકા સોખડા ગામે જુગાર રમતા ઘનશ્યામભાઇ પરસોતમભાઇ સુરેલા, હિતેશભાઇ નાથુભાઇ સુરેલા, પ્રવિણભાઇ ભીમજીભાઇ સુરેલા, શિવજીભાઇ દિલીપભાઇ સુરેલા, રેમશભાઇ રામસુરભાઇ સુરેલા અને લક્ષ્મણભાઇ ઉર્ફે ધુળો શંકરભાઇ સુરેલાને મોરબી તાલુકા પોલીસે રોકડ રકમ ૧૧,૧૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:44 am IST)