Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

શબીર કકલનું ટ્રેનની નીચે આવી જતા કમકમાટીભર્યુ મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : વોર્ડ નં. ૧ના બેડીમાં એક વ્યકિતનું ટ્રેન હેઠળ આવી જતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. મૃતકનું નામ શબીર હુસૈન કકલ (ઉ.૩૫, રહે.સીદીકે આઝામ ચોક, બેડી) હોવાનું ખુલ્યુ છે. શબીરનું કયાં કારણસર મોત નિપજ્યુ તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(12:59 pm IST)