Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી કચેરી અને એસ.ઓ.જી કચેરીના ત્રણ કર્મચારીઓને કોરોના પોઝિટિવ

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી કચેરી અને એસ.ઓ.જી કચેરીના ત્રણ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

 

 

(3:23 pm IST)