Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ધ્રાંગધ્રાથી હળવદ વચ્‍ચે સાંજે ૬ વાગ્‍યે ધોધમાર વરસાદ

રાજકોટઃ આજે સાંજે ૬ વાગ્‍યે ધ્રાંગધ્રાથી હળવદની પટ્ટીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અનરાધાર વરસાદથી હાઇ-વે પર વાહન ચલાવવામાં પણ મૂશ્‍કેલી પડતી હતી અને ખેતરોમાં પાણી ભરાયા હતા.

(6:28 pm IST)