Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ભાવનગર જિલ્લામાં કોરોનાના ૬૫ કેસ

શહેર માં ૩૭ કેસ તથા ગ્રામ્યના ૨૮ કેસ : અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંક ૨૬૬૯ પહોંચ્યો

ભાવનગર : જિલ્લા માં કોરોનાનાં ૬૫ નવા કેસ આવ્યા છે જેમાં શહેરમાં ૩૭ કેસ તથા ગ્રામ્યમાં ૨૮ કેસ છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોના કેસનો આંકડો ૨૬૬૯ પહોંચ્યો છે.

(8:21 pm IST)