Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મેઘરાજાએ ફરી ર૦ ડેમોમાં ૦ાા થી રાા ફુટ પાણી ઠાલવ્‍યાઃ એક ડઝન ડેમ છલોછલઃ ૪ ઓવરફલો

 

રાજકોટ તા. ર૮ :..  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મધ્‍યમ ભારે વરસાદને કારણે ર૦ ડેમોમાં ૦ાા થી રાા ફુટ જેવુ પાણી મેઘરાજાએ ઠાલવતા ફરી એક ડઝન છલોછલ તો ૪ ડેમો ફરી ઓવરફલો બની ગયા છે, ૮ ડેમોના દરવાજા ખોલવામાં આવ્‍યાનું સિંચાઇ ખાતાના વર્તુળોએ ઉમેર્યુ હતું.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ

ર૪ કલાકમાં 

હાલની સપાટી

 

વધારો ફુટમાં 

ફુટમાં

ન્‍યારી-૧

  ૦.૧૬

ર૪.૬૦ છલોછલ

ફાડદંગ બેટી  ૧.૭૦

૧૧.૭૦

 

ઇશ્વરીયા

  ૧.૩૧

૧૩.૧૦

કરમાળ

  ૦.૩૩

--

કર્ણુકી

  ર.૩૦

૧૬.૪૦

મોરબી જીલ્લો

 

 

મચ્‍છુ-૧

૦.૩૬

૩૬.૪૦

મચ્‍છુ-ર

૦.૪૬

ર૬.૩૦

ડેમી-ર

૦.૩૩

૧૬.૪૦

ઘોડા ધ્રોઇ

૦.૮ર

૧ર.૯૦

બ્રાહ્મણી

૦.૩૦

૧૪.પ૦

બ્રાહ્મણી-ર

૦.૩૩

૧૦.૦૦

ડેમી-૩

૦.૪૯

૧ર.૮૦

જામનગર જીલ્લો

 

 

ડાઇમીણસાર  ૦.પર

૧૧.ર૦

 

દ્વારકા જીલ્લો

 

 

ઘી

    ૦.૬ર

૧પ.૧૦

ગઢકી

    ૦.૮ર

૦.પ૦

શેઢાભાડથરી   ૦.૪૬

૧૦.૦૦

 

મીણસાર

   ૦.૩૩

૯-૦૦

સુરેન્‍દ્રનગર જીલ્લો

 

 

લીંબડી

૦.પ૯

૧૧.૩૦

ભોગવો

 

 

લીંબડી

૦.૮૩

૧૦.૦૦

ભોગાવો

 

 

ફલકૂ

૦.૪૯

૧૦.૩૦

નિભણી

૧૦.૦૦

--

અમરેલી જીલ્લો

 

 

સાકરોલી

૦.૯ર

રર.૪૦

 

(11:24 am IST)