Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સુગરીના માળા

વઢવાણ : પક્ષી જગતમાં એન્જિનિયરિંગ તરીકે જાણીતું બનેલું સુગરી નામનું પક્ષી એની સર્જનશકિત માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે ચોમાસાની સિઝનમાં ખાસ કરીને વગડાવો માં ઠેરઠેર સુગરીના માળા નો સુંદર નજારો જોવા મળી રહ્યો હોય છે ત્યારે કોકરેટ ના જંગલ ના લીધે ઓછા થઈ રહેલા સુગરીના માળા ઓ હાલમાં વગડાવો માં ખાલી પડયા છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ આ માળાઓને ઘરે લાવી અને સાચવી રહ્યા છે સીમ વિસ્તારમાં અવાવરૂ કેનાલ પાસે સુગરીના માળાઓની આખી વસાહત હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે ત્યારે ઝાડના ડાળીઓમાં ફેર સુગરીના માળા જોવા મળી રહ્યા છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(12:09 pm IST)