Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પોરબંદરમાં માતાજીના શ્રૃંગાર દર્શન

 પોરબંદર : વાઘેશ્વરી પ્લોટમાં પુરાતન શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન શ્રી મંગલેશ્વરી માતાજીના પ્રથમ નોરતાના શંૃગારના દર્શનની તસ્વીર.

(2:11 pm IST)