Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ભાવનગરમાં મોડી સાંજે વરસાદનું જોરદાર ઝાપટું : વલભીપુર અને ઉમરાળા પણ છૂટો છવાયો વરસાદ

ભાવનગર ; શહેરમાં આજે મોડી સાંજે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. શહેર ઉપરાંત વલભીપુર અને ઉમરાળા પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે.

ભાવનગર શહેરમાં આજે સાંજે  વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેરમાં 9 મી.મી. વલભીપુરમાં 6 મી.મી. અને ઉમરાળા માં 3 મી.મી. વરસાદ નોંધાયો છે

 

(8:53 pm IST)