Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પોરબંદરના બરડા પંથકમાં વરસાદ

અડવાણા અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ

પોરબંદરના બરડા પંથકમાં વરસાદ છે. બપોરના સમયે વાતાવરણ માં પલટો આવ્યો છે. અડવાણા અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ છે. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

 

(9:30 pm IST)